Online Bible

- Reklamy -




નિર્ગમન 10:14 - પવિત્ર બાઈબલ

14 સમગ્ર મિસર પર તીડો ચડી આવ્યાં અને દેશભરમાં પ્રવેશી અને ભૂમિ પર બેસી ગયાં. આવાં તીડોનાં ટોળાં અગાઉ કદી આવ્યાં નહોતાં અને ભવિષ્યમાં કદાપિ આવશે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને આખા મિસર દેશ ઉપર પ્રસરી ગયાં, ને મિસરની સર્વ સીમમાં બેઠાં. તે મહા ત્રાસદાયક હતાં તેમની અગાઉ એવા તીડ આવ્યાં નહોતાં, ને તેમની પછી પણ એવાં આવશે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 સવાર સુધીમાં તો પૂર્વના પવન સાથે તીડ ચડી આવ્યાં. તીડ આખા ઇજિપ્ત પર ફેલાઈ જઈને સર્વત્ર બેઠાં. અગાઉ કદી આવ્યાં ન હોય અને હવે પછી કદી આવશે નહિ એવાં એ તીડોનાં ટોળેટોળાં હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 સમગ્ર મિસર પર તીડો પથરાઈ ગયાં અને આખા દેશની ભૂમિ પર બેસી ગયાં. આવાં તીડોનાં ટોળાં અગાઉ કદી આવ્યાં નહોતાં અને ભવિષ્યમાં કદાપિ આવશે પણ નહિ.

Viz kapitola kopírovat




નિર્ગમન 10:14

Následuj nás:

Reklamy


Reklamy