Online Bible

- Reklamy -




નિર્ગમન 10:13 - પવિત્ર બાઈબલ

13 મૂસાએ પોતાની લાકડીને મિસર દેશ પર ઉઠાવી અને યહોવાએ તે આખો દિવસ અને આખી રાત પૂર્વ તરફથી પવન ફૂંકાવ્યો, અને સવાર થતાં સુધીમાં તો એ તોફાની પૂર્વનો પવન તીડોના ટોળાં લઈ આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને મૂસાએ પોતાની લાકડી મિસર દેશ પર લંબાવી, અને યહોવાએ આખો દિવસ તથા આખી રાત પૂર્વ તરફથી પવન ચલાવ્યો; અને સવાર થઈ એટલે પૂર્વ દિશાનાં તીડ આવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 તેથી મોશેએ ઇજિપ્ત દેશ પર લાકડી લંબાવી. પ્રભુએ એ આખો દિવસ અને આખી રાત પૂર્વ દિશામાંથી પવન ચલાવ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 મૂસાએ પોતાની લાકડીને મિસર દેશ પર ઊંચી કરી. યહોવાહે તે આખો દિવસ અને આખી રાત દરમ્યાન પૂર્વ તરફથી પવનનો મારો ચલાવ્યો અને સવાર થતાં સુધીમાં તો પૂર્વથી આવતો તોફાની પવન તીડોનાં ટોળેટોળાં લઈ આવ્યો.

Viz kapitola kopírovat




નિર્ગમન 10:13

Následuj nás:

Reklamy


Reklamy