નિર્ગમન 10:11 - પવિત્ર બાઈબલ11 ના ભાઈ ના, જાઓ, એકલા પુરુષો જાઓ અને યહોવાની ઉપાસના કરો. એટલી જ તમાંરી માંગણી હતી. હવે તમાંરા બધાજ લોકો જઈ શકે નહિ.” પછી ફારુને મૂસા અને હારુનને જવા દીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 એમ તો નહિ; સેવા કરો; કેમ કે એ જ તમારી ઇચ્છા છે.” અને તેઓને ફારુનની હજૂરમાંથી હાંકી કાઢવામાં આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 એમ બોલીને મોશે તથા આરોનને ફેરોએ પોતાની આગળથી બહાર કાઢી મૂક્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ના, બધાં જ નહિ, પણ તમારામાંથી માત્ર પુખ્ત પુરુષો જ યહોવાહનું ભજન કરવા જાઓ. બાકીનાં જઈ શકશે નહિ.” પછી ફારુને મૂસા અને હારુનને ત્યાંથી કાઢી મૂક્યા. Viz kapitola |