Online Bible

- Reklamy -




નિર્ગમન 10:10 - પવિત્ર બાઈબલ

10 ફારુને તેમને કહ્યું, “હું તમને અને તમાંરાં સર્વ બાળબચ્ચાંને મિસરમાંથી જવા દઉ તે પહેલા દેવ ખરેખર તમાંરી સાથે હોવા જોઈયે. મને લાગે છે કે તમે કઈ ખરાબ વિચારી રહ્યાં છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને ફારુને તેઓને કહ્યું, “જેમ હું તમને તથા તમારાં બાળકોને જવા દઈશ, તેમ યહોવા તમારીસ સાથે રહો. જોજો; કેમ કે તમારું ધારવું ભૂંડું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 ત્યારે ફેરોએ કહ્યું, “હું પ્રભુના સમ ખાઈને કહું છું કે હું તમને તમારી સ્ત્રીઓ અને તમારાં બાળકો સહિત જવા દઈશ નહિ. કારણ, તમે મનમાં કંઈક પેંતરો રચ્યો લાગે છે. ના, એ નહિ બને. તમારે જઈને તમારા પ્રભુની સેવાભક્તિ કરવી જ હોય, તો માત્ર પુરુષો જાઓ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ફારુને તેઓને કહ્યું, “જેમ હું તમને અને તમારાં સર્વ બાળકોને મિસરમાંથી જવા દઈશ. ઈશ્વર તમારી સાથે રહો. જો કે મને તો એવું લાગે છે કે તમે કપટ વિચારી રહ્યા છો.

Viz kapitola kopírovat




નિર્ગમન 10:10

Následuj nás:

Reklamy


Reklamy