Online Bible

- Reklamy -




નિર્ગમન 1:6 - પવિત્ર બાઈબલ

6 ત્યારબાદ સમય જતાં યૂસફનું અવસાન થયું. પછી તેના બધાજ ભાઈઓ અને તે આખી પેઢીના માંણસો અવસાન પામ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પછી યૂસફ તથા તેના સેર્વ ભાઈઓ તથા તે પેઢીનાં સર્વ માણસો મરી ગયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 દરમ્યાનમાં, યોસેફ, તેના બધા ભાઈઓ અને તે પેઢીનાં બાકીનાં બધાં માણસો મરણ પામ્યાં,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેટલાક સમય બાદ યૂસફ, તેના બધા ભાઈઓ અને તે પેઢીનાં સર્વ માણસો મૃત્યુ પામ્યાં.

Viz kapitola kopírovat




નિર્ગમન 1:6

Následuj nás:

Reklamy


Reklamy