Online Bible

- Reklamy -




નિર્ગમન 1:5 - પવિત્ર બાઈબલ

5 યાકૂબના પોતાના કુલ સિત્તેર વંશજો હતા. યૂસફ યાકૂબના બાર દીકરામાંથી એક હતો, વળી તે પહેલેથી મિસરમાં જ હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને યાકૂબને પેટે બધાં મળીને સિત્તેર સંતાનો થયાં હતાં; અને યૂસફ તો તેઓની અગાઉ મિસરમાં હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 યાકોબના કુલ સિત્તેર વંશજો હતા. યોસેફ તો અગાઉથી ઇજિપ્તમાં જ હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યાકૂબ અને તેનાં સંતાનો મળીને કુલ સિત્તેર જણા હતા. યૂસફ તો અગાઉથી જ મિસરમાં આવ્યો હતો.

Viz kapitola kopírovat




નિર્ગમન 1:5

Následuj nás:

Reklamy


Reklamy