Online Bible

- Reklamy -




નિર્ગમન 1:19 - પવિત્ર બાઈબલ

19 ત્યારે દાયણોએ ફારુનને કહ્યું, “હિબ્રૂ સ્ત્રીઓ મિસરી સ્ત્રીઓ જેવી નથી. તેઓ સશકત અને ખડતલ હોય છે તેથી દાયણના આવતાં પહેલાં જ બાળકને જન્મ આપી દે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ત્યારે તે દાયણોએ ફારુનને કહ્યું, “કારણ એટલું જ છે કે હિબ્રૂ સ્‍ત્રીઓ મિસરી સ્‍ત્રીઓ જેવી નથી; કેમ કે તેઓ એવી ચાલાક છે કે તેઓની પાસે દાયણો પહોંચે તે પહેલાં તો તેઓ જન્મ આપી દે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 દાયણોએ ફેરોને કહ્યું, “હિબ્રૂ સ્ત્રીઓ ઇજિપ્તી સ્ત્રીઓ જેવી નથી, તેઓ એવી ખડતલ હોય છે કે દાયણો તેમની પાસે પહોંચે તે પહેલાં જ તેઓ બાળકને જન્મ આપી દે છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ત્યારે દાયણોએ ફારુનને કહ્યું, “હે રાજા, હિબ્રૂ સ્ત્રીઓ મિસરી સ્ત્રીઓ જેવી નબળી હોતી નથી. તેઓ સશક્ત અને ખડતલ હોય છે; અમે પહોંચીએ તે પહેલાં જ તેઓ જલદીથી સંતાનોને જન્મ આપી દે છે.”

Viz kapitola kopírovat




નિર્ગમન 1:19

Následuj nás:

Reklamy


Reklamy