Online Bible

- Reklamy -




નિર્ગમન 1:18 - પવિત્ર બાઈબલ

18 તેથી મિસરના રાજાએ દાયણોને બોલાવીને કહ્યું, “તમે આવું શા માંટે કર્યું? તમે લોકોએ છોકરાઓને શા માંટે જીવતા રહેવા દીધા?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને મિસરના રાજાએ તે દાયણોને બોલાવીને તેઓને કહ્યું, “તમે છોકરાઓને જીવતા રાખ્યા એમ કેમ?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 તેથી ઇજિપ્તના રાજાએ દાયણોને બોલાવીને કહ્યું, “તમે આવું કેમ કર્યું છે? તમે છોકરાઓને જીવતા કેમ રહેવા દીધા છે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 એ જાણીને મિસરના રાજાએ દાયણોને બોલાવીને કહ્યું, “તમે આવું શા માટે કર્યું? મારી આજ્ઞા કેમ ઉથાપી? નરબાળકોને કેમ જીવતા રહેવા દીધા?”

Viz kapitola kopírovat




નિર્ગમન 1:18

Následuj nás:

Reklamy


Reklamy