Online Bible

- Reklamy -




નિર્ગમન 1:15 - પવિત્ર બાઈબલ

15 ત્યાં શિફાહ અને પૂઆહ નામની બે હિબ્રૂ દાયણો હતી. તે હિબ્રૂ દાયણોને મિસરના રાજાએ કહ્યું:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને હિબ્રૂ દાયણો જેઓમાંની એકનું નામ શિફા તથા બીજીનું નામ પૂઆ હતું, તેઓને મિસરના રાજાએ આજ્ઞા કરીને કહ્યું,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 ઇજિપ્તના રાજાએ શિફ્રા અને પુઆ નામે બે હિબ્રૂ દાયણોને આજ્ઞા આપતાં કહ્યું,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 મિસરમાં શિફ્રાહ અને પૂઆહ નામની બે હિબ્રૂ દાયણો હતી. તેઓને મિસરના રાજાએ કડક આદેશ આપ્યો,

Viz kapitola kopírovat




નિર્ગમન 1:15

Následuj nás:

Reklamy


Reklamy