નિર્ગમન 1:13 - પવિત્ર બાઈબલ13 આથી તે લોકોએ ઇસ્રાએલીઓ પાસે ચાકરની જેમ સખત મજૂરી કરાવવા માંડી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને મિસરીઓએ ઇઝરાયલીઓ પાસે સખત વેઠ કરાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 ઇજિપ્તીઓને ઇઝરાયલીઓનો ભય લાગ્યો. તેથી તેમણે ઇઝરાયલીઓ પાસે સખત વેઠ કરાવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 મિસરના લોકોએ ઇઝરાયલીઓ પાસે સખત વેઠ કરાવી. Viz kapitola |