Online Bible

- Reklamy -




એસ્તેર 8:12 - પવિત્ર બાઈબલ

12 આ હુકમ રાજા અહાશ્વેરોશના બધાજ પ્રાંતોમાં એક જ દિવસે એટલે કે બારમા અર્થાત અદાર મહિનાના, તેરમા દિવસે અમલમાં આવવાનો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તે [છૂટ] અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોમાં એક જ દિવસે, એટલે બારમો માસ, જે અદાર માસ છે, તેની તેરમીએ [આપવામાં આવી].

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 ઇરાનના સમસ્ત સામ્રાજ્યમાં અદાર એટલે બારમા માસની તેરમી તારીખ માટે એ છૂટ આપવામાં આવી હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 આ હુકમ રાજા અહાશ્વેરોશના સર્વ પ્રાંતોમાં એક જ દિવસે એટલે કે બારમેં મહિને એટલે અદાર મહિનાના, તેરમા દિવસે અમલમાં આવવાનો હતો.

Viz kapitola kopírovat




એસ્તેર 8:12

Následuj nás:

Reklamy


Reklamy