એસ્તેર 6:8 - પવિત્ર બાઈબલ8 તેને માટે રાજા પોતે પહેરતા હોય તે પોશાક મંગાવે અને રાજા પોતે જેના પર સવારી કરતા હોય તે, ઘોડો મંગાવી તેનું માથું રાજમુગટથી શણગારો; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેને માટે તો, જે રાજપોશાક રાજાને પહેરવાનો રિવાજ છે તે, તથા જે ઘોડા પર રાજા સવાર થાય છે, ને જેને માથે રાજમુગટ મુકાય છે, તે લાવવાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેને માટે તો જે રાજપોશાક રાજાને પહેરવાનો રિવાજ છે તે તથા જે ઘોડા પર રાજા સવારી કરતા હોય તે, અને જે રાજમુગટ રાજાને માથે મુકાય છે તે લાવવા. Viz kapitola |