Online Bible

- Reklamy -




એસ્તેર 6:5 - પવિત્ર બાઈબલ

5 તેથી રાજાના સેવકોએ તેને કહ્યું કે, પ્રાંગણમાં હામાન ઊભો છે. રાજાએ કહ્યું, “એને અંદર લઇ આવો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 રાજાના સેવકોએ રાજાને કહ્યું, “આંગણામાં હામાન ઊભો છે.” રાજાએ કહ્યું, “તેને અંદર આવવા દો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 આથી સેવકોએ જવાબ આપ્યો, “હામાન, આપને મળવા માગે છે.” રાજાએ કહ્યું, “તેને અંદર આવવા દો.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેથી રાજાના સેવકોએ તેને કહ્યું કે, ‘આંગણામાં હામાન ઊભો છે.’ રાજાએ કહ્યું, ‘એને અંદર બોલાવો.”

Viz kapitola kopírovat




એસ્તેર 6:5

Následuj nás:

Reklamy


Reklamy