Online Bible

- Reklamy -




એસ્તેર 6:14 - પવિત્ર બાઈબલ

14 હજીતો તેઓ વાત કરી રહ્યાં હતાં એટલામાં રાજાના માણસો આવી પહોંચ્યા અને એસ્તેરે તૈયાર કરેલી ઉજાણીમાં હામાનને ઉતાવળે લઇ ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 હજુ તો તેઓ તેની સાથે વાતો કરતાં હતાં, એટલામાં રાજાના ખોજાઓ આવી પહોંચ્યાં, અને એસ્તેરે જે મિજબાની તૈયાર કરી હતી તેમાં તેઓ હામાનને ઉતાવળે તેડી ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 તેઓ વાત કરતાં હતાં એવામાં જ રાજાના રાણીગૃહના અધિકારીઓ આવ્યા અને એસ્તેરે યોજેલા ભોજનસમારંભમાં હામાનને ઉતાવળે લઈ ગયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 હજી તો તેઓ વાત કરી રહ્યાં હતાં એટલામાં રાજાના માણસો આવી પહોંચ્યા અને એસ્તેરે તૈયાર કરેલી મિજબાનીમાં હામાનને ઉતાવળે તેડી ગયા.

Viz kapitola kopírovat




એસ્તેર 6:14

Následuj nás:

Reklamy


Reklamy