એસ્તેર 4:9 - પવિત્ર બાઈબલ9 પછી હથાકે પાછા ફર્યા બાદ મોર્દખાયનું કહેલું બધું એસ્તેરને કહ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હથાકે પાછા આવીને મોર્દખાયનું કહેલું એસ્તેરને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 હથાકે તેમ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી હથાકે આવીને મોર્દખાયે જે કહેલું હતું. તે એસ્તેરને જણાવ્યું. Viz kapitola |