Online Bible

- Reklamy -




એસ્તેર 4:7 - પવિત્ર બાઈબલ

7 અને તેણે મોર્દખાય પાસેથી તેની સાથે શું બન્યું હતું તે બધી વાત સાંભળી. હામાને યહૂદીઓનો નાશ કરવા માટે રાજ્યની તિજોરીમાં જે નાણાં આપવાનું વચન આપ્યું હતું તેનો ચોક્કસ આંકડો પણ મોર્દખાયે તેને કહ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 મોર્દખાયે પોતાના પર જે સર્વ આવી પડ્યું હતું તે, તથા યહૂદીઓનો નાશ કરવાને હામાને જે નાણું રાજાના ભંડારમાં આપવાનું કહ્યું હતું, તેનો આંકડો તેને બરાબર કહી સંભળાવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 મોર્દખાયે પોતા પર જે આવી પડવાનું હતું તે તથા તમામ યહૂદીઓનો નાશ કરવામાં આવે તો હામાન રાજભંડારમાં જે પૈસા આપવાનો હતો તે પણ જણાવ્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અને મોર્દખાયે તેની સાથે શું બન્યું હતું તે તથા હામાને યહૂદીઓનો નાશ કરવા માટે રાજ્યની તિજોરીમાં જે નાણાં આપવાનું વચન આપ્યું હતું તેનો ચોક્કસ આંકડો પણ તેને બરાબર કહી સંભળાવ્યો.

Viz kapitola kopírovat




એસ્તેર 4:7

Následuj nás:

Reklamy


Reklamy