એસ્તેર 4:13 - પવિત્ર બાઈબલ13 જવાબમાં મોર્દખાયે એસ્તેરને કહેવડાવ્યું, “તું એવું ના વિચારતી કે તું રાજમહેલમાં રહેતી હોવાથી જ્યારે બધાં યહૂદીઓની હત્યા થાય ત્યારે તું બચી જશે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 ત્યારે મોર્દખાયે હથાકને કહ્યું, “તારે એસ્તેરને એવો પ્રત્યુત્તર આપવો કે, સર્વ યહૂદીઓ કરતાં તને રાજમહેલમાં બચવાનો વધારે સંભવ છે, એમ તારે પોતાના મનમાં ધારવું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 ત્યારે તેણે એસ્તેરને આ ચેતવણી મોકલાવી: “તું રાજમહેલમાં છે તેથી બીજા યહૂદીઓ કરતાં વધુ સલામત છે એવું માનીશ નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 ત્યારે મોર્દખાયે હથાકને કહ્યું, “તારે એસ્તેરને એવો પ્રત્યુત્તર આપવો કે સર્વ યહૂદીઓ કરતાં તને રાજમહેલમાં બચવાનો વધારે સંભવ છે. એવું તારે પોતાના મનમાં માનવું નહિ. Viz kapitola |