એસ્તેર 3:3 - પવિત્ર બાઈબલ3 તેથી દરવાજે રહેલા રાજાના સેવકોએ મોર્દખાયને પૂછયું; “તું શા માટે રાજાની આજ્ઞાનો ભંગ કરે છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ત્યારે રાજાના અમલદારો, જેઓ રાજાના દરવાજામાં હતા, તેઓએ મોર્દખાયને પૂછ્યું, “તું રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરે છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 ત્યારે રાજદરબારના અધિકારીઓએ મોર્દખાય શા માટે રાજાનો હુકમ માનતો નથી તેની પૂછપરછ કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેથી દરવાજે રહેલા રાજાના સેવકોએ મોર્દખાયને પૂછ્યું, “તું શા માટે રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે?” Viz kapitola |