Online Bible

- Reklamy -




એસ્તેર 2:20 - પવિત્ર બાઈબલ

20 મોર્દખાયની સૂચના પ્રમાણે એસ્તેરે પોતે યહૂદી છે તેવું કોઇને જણાવ્યું ન હતું. હજુ પણ તે મોર્દખાયના ઘરમાં રહેતી હતી, ત્યારે તેણી જેમ તેની સૂચનાઓનું પાલન કરતી હતી તે જ પ્રમાણે પાળવાનું તેણે ચાલુ રાખ્યું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 મોર્દખાયના ફરમાવ્યા‍ પ્રમાણે હજુ સુધી એસ્તેરે પોતાની જાત ગોત્ર વિષે ખબર પડવા દીધી ન હતી. એસ્તેર મોર્દખાયને ઘેર રહેતી હતી, ત્યારની જેમ હાલ પણ તે તેની આજ્ઞા પાળતી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 એસ્તેર મોર્દખાયને ઘેર ઉછરતી હતી ત્યારે તે જેમ મોર્દખાયનું માનતી તેમ અત્યારે પણ માનતી. મોર્દખાયના કહેવા પ્રમાણે એસ્તેરે પોતે યહૂદી છે એ વાતની ખબર કોઈને પડવા દીધી નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 મોર્દખાયની સૂચના પ્રમાણે એસ્તેરે પોતાની જાત તથા ગોત્ર કોઈને જણાવ્યાં નહોતાં. એસ્તેર મોર્દખાયના ઘરમાં રહેતી હતી ત્યારની જેમ આ વેળાએ પણ તે તેની આજ્ઞાનું પાલન કરતી હતી.

Viz kapitola kopírovat




એસ્તેર 2:20

Následuj nás:

Reklamy


Reklamy