Online Bible

- Reklamy -




એસ્તેર 2:10 - પવિત્ર બાઈબલ

10 પોતે યહૂદી છે તેવું એસ્તેરે કોઇને જણાવ્યું ન હતું કારણકે મોર્દખાયે તેને તેમ કરવાની ના પાડી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 એસ્તેરે પોતાની જાત, ગોત્ર કે વંશની ખબર પડવા દીધી નહિ, કેમ કે મોર્દખાયે તેને તેમ કરવાની મના કરી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 મોર્દખાયની સૂચના પ્રમાણે એસ્તેરે પોતે યહૂદી છે તેની કોઈને પણ ખબર પડવા દીધી નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 એસ્તેરે પોતાની જાત તથા ગોત્ર કે વંશની ખબર પડવા દીધી નહિ; કારણ કે મોર્દખાયે તેને તેમ કરવાની ના પાડી હતી.

Viz kapitola kopírovat




એસ્તેર 2:10

Následuj nás:

Reklamy


Reklamy