Online Bible

- Reklamy -




એસ્તેર 1:16 - પવિત્ર બાઈબલ

16 પછી રાજા અને તેના અમલદારો સમક્ષ મમૂખાને કહ્યુ કે, “વાશ્તી રાણીએ કેવળ રાજા વિરૂદ્ધ જ નહિ પરંતુ અહાશ્વેરોશના સામ્રાજ્યના પ્રત્યેક અધિકારી તથા પ્રત્યેક નાગરિક વિરૂદ્ધ અપરાધ કર્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 મમૂખાને રાજાની તથા સરદારોની સમક્ષ ઉત્તર આપ્યો, “વાશ્તી રાણીએ ફક્ત રાજાનો અન્યાય કર્યો છે એમ નહિ, પરંતું સર્વ સરદારોનો તથા અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોના સર્વ લોકોનો પણ [અન્યાય કર્યો છે].

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 મમૂખાને રાજા અને તેમના રાજદરબારીઓને જાહેર કર્યું કે, “વાશ્તી રાણીએ ફક્ત રાજાનું જ નહિ, પણ તેમના અધિકારીઓનું અને સામ્રાજ્યના પ્રત્યેક પુરુષનું અપમાન કર્યું છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પછી રાજા અને તેના સરદારો સમક્ષ મમૂખાને જણાવ્યું કે, “વાશ્તી રાણીએ કેવળ અહાશ્વેરોશ રાજાની વિરુદ્ધ જ નહિ પરંતુ રાજ્યના સર્વ પ્રાંતોના સર્વ સરદારો તથા તમામ લોકો વિરુદ્ધ પણ અપરાધ કર્યો છે.

Viz kapitola kopírovat




એસ્તેર 1:16

Následuj nás:

Reklamy


Reklamy