એફેસીઓ 6:21 - પવિત્ર બાઈબલ21 હું તમારી પાસે અમારા ભાઈ તુખિકસને મોકલું છું, જેને અમે ચાહીએ છીએ. તે પ્રભુના કાર્ય પ્રત્યે વિશ્વાસુ સેવક છે. મારા પ્રત્યે જે કઈ બની રહ્યુ છે તે બધું તે તમને કહેશે જેથી તમને ખબર પડશે કે હું કેમ છું અને શું કરી રહ્યુ છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 વળી મારા સમાચાર અને મારી હાલત કેવી છે તે તમે પણ જાણો માટે પ્રિય ભાઈ તથા પ્રભુમાં વિશ્વાસુ સેવક તુખીકસ તમને સર્વ હકીકત જણાવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 પ્રભુના કાર્યમાં આપણો પ્રિય ભાઈ અને વિશ્વાસુ સેવક તુખીક્સ તમને મારા વિષેના સર્વ સમાચાર જણાવશે અને તમને મારી પરિસ્થિતિની ખબર પડશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 વળી મારી બાબતના સમાચાર અને મારી સ્થિતિ કેવી છે તે તમે પણ જાણો માટે તુખિકસ જે પ્રભુમાં મારો પ્રિય ભાઈ તથા પ્રભુમાં વિશ્વાસુ સેવક છે તે તમને સર્વ માહિતી આપશે. Viz kapitola |