Online Bible

- Reklamy -




એફેસીઓ 4:7 - પવિત્ર બાઈબલ

7 ખ્રિસ્તે આપણને બધાને વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. ખ્રિસ્તની ઈચ્છા અનુસાર દરેક વ્યક્તિ પુરસ્કૃત છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 આપણામાંના દરેકને ખ્રિસ્તના [કૃપા] દાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 ખ્રિસ્તે આપેલ કૃપાના પ્રમાણમાં આપણામાંના દરેકને ખાસ કૃપાદાન આપવામાં આવેલું છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 આપણામાંના દરેકને ખ્રિસ્તનાં કૃપાદાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે.

Viz kapitola kopírovat




એફેસીઓ 4:7

Následuj nás:

Reklamy


Reklamy