સભાશિક્ષક 7:24 - પવિત્ર બાઈબલ24 ડહાપણ ઘણે દૂર અને અતિશય ઊંડુ છે, તેને મેળવવું ઘણું મુશ્કેલ છે. તેનો પાર કોણ પામી શકે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 જે [ખરું] છે તે ઘણું દૂર તથા અતિશય ઊંડું છે; તેને કોણ ખોળી કાઢી શકે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 જીવનનું રહસ્ય કોણ પામી શકે? તે આપણે માટે અતિગહન અને સમજવા માટે અતિ મુશ્કેલ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 ‘ડહાપણ’ ઘણે દૂર અને અતિશય ઊંડુ છે તેને મેળવવું ઘણું મુશ્કેલ છે. તેને કોણ શોધી કાઢી શકે? Viz kapitola |