સભાશિક્ષક 6:5 - પવિત્ર બાઈબલ5 વળી તેણે સૂર્યના દર્શન પણ કર્યા નથી, અને તેણે કશું જાણ્યું પણ નથી; છતાં પણ તેની દશા પેલા વૃદ્ધ અને દુ:ખી માણસ કરતાં સારી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 વળી તેણે સૂર્યને જોયો નથી, તેમ તેણે કશું જાણ્યું પણ નથી. પેલાના કરતાં તો તેને વધારે નિરાંત છે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેણે સૂર્યને કદી જોયો નથી, તેણે કદી કશું જાણ્યું-અનુભવ્યું નથી, છતાં તેને પેલા દીર્ઘાયુ માણસ કરતાં વધુ વિશ્રામ મળ્યો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 વળી તેણે સૂર્યને જોયો નથી અને તેણે કશું જાણ્યું પણ નથી પેલાના કરતાં તો તેને વધારે નિરાંત છે. Viz kapitola |