Online Bible

- Reklamy -




સભાશિક્ષક 4:13 - પવિત્ર બાઈબલ

13 કોઇપણ વૃદ્ધ અને મૂર્ખ રાજા કે જે કોઇની સલાહ સાંભળતો ન હોય, તેનાં કરતાં ગરીબ પણ જ્ઞાની યુવાન સારો હોય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 સલાહ માનતા ન હોય એવા કોઈ વૃદ્ધ અને મૂર્ખ રાજા કરતાં ગરીબ પણ જ્ઞાની જુવાન સારો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13-14 કોઈ એક દરિદ્ર માણસ પોતાના દેશનો રાજા બને અને જેલમાંથી રાજસિંહાસન સુધી પહોંચી જાય, પણ પોતાની વૃદ્ધાવસ્થામાં સલાહ ન સ્વીકારવાની મૂર્ખતા દાખવે, તો એના કરતાં કોઈ ગરીબ પણ શાણો જુવાન વધુ સારો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 કોઈ વૃદ્ધ અને મૂર્ખ રાજા કે જે કોઈની સલાહ સાંભળતો ન હોય તેના કરતાં ગરીબ પણ જ્ઞાની યુવાન સારો હોય છે.

Viz kapitola kopírovat




સભાશિક્ષક 4:13

Následuj nás:

Reklamy


Reklamy