Online Bible

- Reklamy -




સભાશિક્ષક 4:11 - પવિત્ર બાઈબલ

11 જો બે જણા સાથે સૂઇ જાય તો તેઓને એક બીજાથી હૂંફ વળે છે. પણ એકલો માણસ હૂંફ કેવી રીતે મેળવી શકે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 વળી જો બે સાથે સૂએ તો તેમને હૂંફ વળે છે, પણ એકલાને કેવી રીતે હૂંફ વળે?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 વળી જો બે જણ સાથે સૂએ તો તેમને હૂંફ રહે, પણ એકલો માણસ કેવી રીતે હૂંફ પ્રાપ્ત કરે?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જો બે જણા સાથે સૂઈ જાય તો તેઓને એક બીજાથી હૂંફ મળે છે. પણ એકલો માણસ હૂંફ કેવી રીતે મેળવી શકે?

Viz kapitola kopírovat




સભાશિક્ષક 4:11

Následuj nás:

Reklamy


Reklamy