Online Bible

- Reklamy -




સભાશિક્ષક 12:12 - પવિત્ર બાઈબલ

12 પણ મારા પુત્ર, મારી શિખામણ માન; ઘણાં પુસ્તકો રચવાનો કંઇ પાર નથી; તેમનો અતિ અભ્યાસ કરવાથી શરીર થાકી જાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 વળી મારા દીકરા, શિખામણ માન:ઘણાં પુસ્તકો રચવાનો કંઈ પાર નથી; અને અતિ વિદ્યાભ્યાસથી શરીર થાકી જાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 મારા દીકરા, એક બીજી ચેતવણી સાંભળ. પુસ્તકો રચવાનો કંઈ પાર નથી. અતિ અભ્યાસથી શરીર થાકી જાય છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પણ મારા દીકરા, મારી શિખામણ માન; ઘણાં પુસ્તકો રચવાનો કંઈ પાર નથી, તેમ જ અતિ અભ્યાસ કરવાથી શરીર થાકી જાય છે.

Viz kapitola kopírovat




સભાશિક્ષક 12:12

Následuj nás:

Reklamy


Reklamy