સભાશિક્ષક 10:3 - પવિત્ર બાઈબલ3 વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે; અને તે દરેક ને કહે છે કે હું મૂર્ખ છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે; અને તે દરેકને કહે છે કે, હું મૂર્ખ છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 મૂર્ખ રસ્તા પર ચાલે છે ત્યારે અન્ય રાહદારીઓ સમક્ષ પણ તેની મૂર્ખતા ઉઘાડી પડી જાય છે અને દરેક સમજી જાય છે કે તે મૂર્ખ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે, ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે, અને તે દરેકને કહે છે કે હું મૂર્ખ છું. Viz kapitola |