Online Bible

- Reklamy -




સભાશિક્ષક 10:15 - પવિત્ર બાઈબલ

15 કામ મૂર્ખને થકવી નાખે છે જે નગરમાં જવાનો પોતાનો રસ્તો પણ શોધી શકતો નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 મૂર્ખોની મહેનત તેઓમાંના દરેકને થકવે છે, કેમ કે તેને નગરમાં જતાં આવડતું નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 મૂર્ખની મહેનત તેને થકવી નાખે છે, અને પછી તો તેને પોતાના મુકામે પહોંચવાનો માર્ગ પણ સૂઝતો નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 મૂર્ખની મહેનત તેઓમાંના દરેકને થકવી નાખે છે. કેમ કે તેને નગરમાં જતાં આવડતું નથી.

Viz kapitola kopírovat




સભાશિક્ષક 10:15

Následuj nás:

Reklamy


Reklamy