Online Bible

- Reklamy -




સભાશિક્ષક 1:9 - પવિત્ર બાઈબલ

9 ઇતિહાસનું કેવળ પુનરાવર્તન થાય છે, જે થઇ ગયું છે તે જ થવાનું છે; અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે; ખરેખર દુનિયા પર કશું જ નવું નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જે થઈ ગયું છે તે જ થવાનું છે; અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે; અને પૃથ્વી પર કંઈ જ નવું નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 અગાઉ જે બન્યું છે તે જ પાછું બનશે; અગાઉ જે કરવામાં આવ્યું છે તે જ પાછું કરાશે. પૃથ્વી પર સાચે જ નવું કશું નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જે થઈ ગયું છે તે જ થવાનું છે અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે પૃથ્વી પર કશું જ નવું નથી.

Viz kapitola kopírovat




સભાશિક્ષક 1:9

Následuj nás:

Reklamy


Reklamy