સભાશિક્ષક 1:6 - પવિત્ર બાઈબલ6 પવન દક્ષિણ તરફ વાય છે અને ઉત્તર તરફ વળે છે આમ તે મૂળ માર્ગ ઉપર પાછો ફરે છે અને પોતાની ગતિમાં આમથી તેમ ફર્યા કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પવન દક્ષિણ તરફ જાય છે, અને પાછો ફરીને ઉત્તરમાં આવે છે; તે પોતાની ગતિમાં આમથી તેમ નિરંતર ફર્યા કરે છે, અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 પવન દક્ષિણ તરફ જાય છે અને પાછો વળીને ઉત્તર તરફ જાય છે. એમ તે નિરંતર ચક્રાકાર ફર્યા કરે છે. આમ તે પોતાના માર્ગમાં જ પાછો આવે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પવન દક્ષિણ તરફ વાય છે અને ઉત્તર તરફ પણ વળે છે તે પોતાની ગતિમાં આમતેમ નિરંતર ફર્યા કરે છે. અને તે પોતાના માર્ગમાં પાછો આવે છે. Viz kapitola |