સભાશિક્ષક 1:5 - પવિત્ર બાઈબલ5 સૂર્યોદય થાય છે, અને સૂર્યાસ્ત પણ થાય છે અને ફરી તે ઊગવા માટે સત્વરે ઊગવાની જગાએ જાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 સૂર્ય ઊગે છે, અને તે અસ્ત થઈને સત્વર તેની ઊગવાની જગાએ ધસી જાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 સૂર્ય ઊગે છે અને અસ્ત થાય છે. વળી, તે પાછો પોતાના સ્થાને પહોંચી જઈ ફરીથી ઊગે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 સૂર્ય ઊગે છે પછી અસ્ત થઈને ફરી તેને ઊગવાની જગ્યાએ સત્વરે જાય છે. Viz kapitola |