Online Bible

- Reklamy -




સભાશિક્ષક 1:15 - પવિત્ર બાઈબલ

15 જે વાકું છે તેને સીધું કરી શકાતું નથી; અને જે કાંઇ અનુપસ્થિત છે તે લક્ષમાં લઇ શકાતું નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 વાંકું હોય તે સીધું કરી શકાતું નથી; અને જે ખૂટતું છે તે [બધા] ની ગણતરી કરી શકાતી નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 જે વાંકું છે તે સીધું કરી શક્તું નથી અને જેની હયાતી જ નથી તેને ગણતરીમાં લઈ શક્તું નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જે વાકું છે તેને સીધું કરી શકાતું નથી અને જે ખૂટતું હોય તે બધાની ગણતરી કરી શકાતી નથી!

Viz kapitola kopírovat




સભાશિક્ષક 1:15

Následuj nás:

Reklamy


Reklamy