પુનર્નિયમ 9:17 - પવિત્ર બાઈબલ17 એટલે મેં તમાંરી નજર સામે જ પેલી તકતીઓ જમીન પર પછાડીને તોડી નાખી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને મેં તે બે પાટીઓ મારા બે હાથમાંથી ફેંકી દીધી, ને તે તમારા જોતાં ભાંગી નાખી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તેથી મારા બે હાથમાંની પાટીઓ ઊંચકીને મેં તમારા દેખતાં તેમને પછાડીને ભાંગી નાખી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ત્યારે મેં પેલી બે શિલાપાટીઓ લઈને મારા હાથમાંથી ફેંકી દીધી. મારી નજર આગળ મેં તેમને તોડી નાખી. Viz kapitola |