Online Bible

- Reklamy -




પુનર્નિયમ 9:15 - પવિત્ર બાઈબલ

15 “તેથી હું તરત પાછો ફરીને પર્વત પરથી નીચે આવ્યો. ત્યારે પર્વત અગ્નિથી ભડભડ સળગતો હતો અને માંરા બે હાથમાં કરારની બે તકતીઓ હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 ત્યારે હું પાછો ફરીને પર્વત પરથી ઊતર્યો, ને પર્વતમાંથી ભડકા નીકળતા હતા; અને કરારની બે પાટીઓ મારા બે હાથમાં હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 “તેથી બે હાથમાં કરારની બે પાટીઓ લઈને હું પર્વત પરથી પાછો નીચે ઊતરવા લાગ્યો, તે સમયે પર્વત અગ્નિની જ્વાળાઓથી ભભૂક્તો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેથી હું પાછો ફરીને પર્વત પરથી નીચે આવ્યો, ત્યારે પર્વત સળગતો હતો. અને કરારની બે શિલાપાટીઓ મારા હાથમાં હતી.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 9:15

Následuj nás:

Reklamy


Reklamy