Online Bible

- Reklamy -




પુનર્નિયમ 9:11 - પવિત્ર બાઈબલ

11 “ત્યારે 40 દિવસ અને રાત પછી યહોવાએ મને તે કરાર લખેલી તકતીઓ આપી,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને ચાળીસ દિવસ ને ચાળીસ રાત વીત્યા પછી એમ થયું કે યહોવાએ મને બે શિલાપાટીઓ, એટલે કરારની પાટીઓ, આપી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 ચાલીસ દિવસ અને ચાલીસ રાત વીત્યા પછી પ્રભુએ મને એ બે શિલાપાટીઓ એટલે કરારની પાટીઓ આપી હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ચાળીસ દિવસ અને ચાળીસ રાત પછી એવું બન્યું કે, યહોવાહે મને બે શિલાપાટીઓ, એટલે કે કરારની શિલાપાટીઓ આપી.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 9:11

Následuj nás:

Reklamy


Reklamy