Online Bible

- Reklamy -




પુનર્નિયમ 9:10 - પવિત્ર બાઈબલ

10 જે દિવસે તમે બધા પર્વત પાસે ભેગા થયા હતા અને અગ્નિમાંથી યહોવાએ તમને જે આજ્ઞાઓ કહી હતી તે આ બે તકતીઓ પર તેમણે પોતાના હસ્તાક્ષરમાં લખીને મને આપી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને યહોવાએ મને ઈશ્વરની આંગળીથી લખેલી બે શિલાપાટીઓ સોંપી, અને તે પર જે સર્વ વચનો યહોવા સભાને દિવસે પર્વત પર અગ્નિજ્વાળા મધ્યેથી બોલ્યા હતા તે [લખેલા હતાં].

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 પ્રભુએ મને ઈશ્વરની આંગળીથી લખાયેલી બે શિલાપાટીઓ સોંપી; તમે પર્વત પાસે એકત્ર થયા ત્યારે તે પાટીઓ પર પ્રભુએ અગ્નિ મધ્યેથી આપેલી આજ્ઞાઓ લખેલી હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યહોવાહે પોતાની આંગળીથી લખેલી બે શિલાપાટીઓ મને આપી; જે બધાં વચનો યહોવાહ સભાના દિવસે અગ્નિ મધ્યેથી બોલ્યાં હતા તે તેના પર લખેલાં હતાં.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 9:10

Následuj nás:

Reklamy


Reklamy