Online Bible

- Reklamy -




પુનર્નિયમ 8:4 - પવિત્ર બાઈબલ

4 આ ચાળીસ વર્ષ દરમ્યાન તમાંરા શરીર પરનાં વસ્રો ઘસાઈ ગયાં નથી કે નથી તમાંરા પગ ફુલી ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 આ ચાળીસ વર્ષો પર્યંત તારા અંગ પરનાં તારાં વસ્‍ત્ર જીર્ણ થઈ ગયાં નહિ, તેમ તારા પગ સૂજી ગયા નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 આ ચાલીસ વર્ષ દરમ્યાન તમારા શરીર પરનાં વસ્ત્રો ઘસાઈ ગયાં નહિ, તેમજ તમારા પગ પણ સૂજી ગયા નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 આ ચાળીસ વર્ષ દરમ્યાન તમારા શરીર પરનાં વસ્રો ઘસાઈ ગયા નહિ અને તમારા પગ સૂજી ગયા નહિ.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 8:4

Následuj nás:

Reklamy


Reklamy