પુનર્નિયમ 8:13 - પવિત્ર બાઈબલ13 અને જ્યારે તમાંરા ઘેટાં અને ઢોરઢાંખરની સંખ્યામાં વધારો થાય અને જ્યારે તમાંરી પાસે સોનું અને ચાંદી થાય, અને જ્યારે તમાંરી પાસે બધી વસ્તુઓ ઘણી માંત્રામાં થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તારાં ઢોરનો તથા તારાં ઘેટાંબકરાંનો વિસ્તાર વધી જાય, ને તારું સોનુંરૂપું વધી જાય, નેતારી માલમિલકત ઘણી થાય, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 અને તમારાં ઢોર તથા ઘેટાંબકરાંનો વિસ્તાર વધી જાય, અને તમારું સોનુંચાંદી પુષ્કળ વધી જાય અને તમારી સંપત્તિ અઢળક થાય, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 અને જ્યારે તમારાં ઢોરઢાંક અને ઘેટાંબકરાંની અને અન્ય જાનવરોની સંખ્યામાં વધારો થાય અને જ્યારે તમારું સોનુંચાંદી વધી જાય અને તમારી માલમિલકત વધી જાય, Viz kapitola |