પુનર્નિયમ 7:23 - પવિત્ર બાઈબલ23 તમાંરા દેવ યહોવા એ લોકોને તમાંરા હવાલે કરશે, જ્યાં સુધી તેઓ નાશ ન પામે ત્યાં સુધી તે તેઓને યુદ્ધમાં ગભરાતા કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પણ યહોવા તારા ઈશ્વર તેઓને તારે સ્વાધીન કરીને મોટા પરાજ્યથી તેઓનો પરાજય કરશે, એટલે સુધી કે તેઓનો પૂરો નાશ થઈ જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 તમારા ઈશ્વર પ્રભુ તમારા શત્રુઓને તમારા હવાલે કરશે અને તેમનો વિનાશ થઈ જાય ત્યાં સુધી તેમનામાં આતંક ફેલાવશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 જ્યારે તું તેઓ સાથે યુદ્ધ કરીશ, ત્યારે યહોવાહ તારા ઈશ્વર તને તેઓ પર વિજય આપશે; જ્યાં સુધી તેઓનો નાશ ન થાય ત્યાં સુધી તે તેઓને ગૂંચવશે. Viz kapitola |