પુનર્નિયમ 7:18 - પવિત્ર બાઈબલ18 પરંતુ તમે તેમનાથી ગભરાશો નહિ, તમાંરા યહોવા દેવે ફારુન તથા મિસર દેશના જે હાલ કર્યા હતા તેનું સ્મરણ કરવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તો પણ તું તેઓથી બીશ નહિ. યહોવા તારા ઈશ્વરે ફારુન પર તથા આખા મિસર પર જે વિતાડ્યું તે તારે સારી રીતે યાદ રાખવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તમે તેમનાથી ડરી જશો નહિ; તમારા ઈશ્વર પ્રભુએ ઇજિપ્તના રાજા ફેરોની તથા તેના લોકોની શી દશા કરી તે યાદ રાખો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તું તેઓથી બીશ નહિ; યહોવાહ તારા ઈશ્વરે ફારુન તથા આખા મિસરને જે કર્યું તે તારે યાદ રાખવું; Viz kapitola |