Online Bible

- Reklamy -




પુનર્નિયમ 6:23 - પવિત્ર બાઈબલ

23 પરંતુ આપણને તો તે ત્યાંથી બહાર લઈ આવ્યાં, જેથી આપણા પિતૃઓને જે ભૂમિ આપવાનું વચન આપ્યું હતું તેમાં આપણને લઈ આવે અને તેનો કબજો આપણને સોંપે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને તે અમને ત્યાંથી કાઢી લાવ્યા, એ માટે કે જે દેશ તેમણે આપણા પિતૃઓને [આપવાની] પ્રતિજ્ઞા લીધી હતી તે આપવા માટે તે અમને તેમાં લઈ જાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 અમારા પૂર્વજો સમક્ષ લીધેલા શપથ પ્રમાણે આ દેશમાં લાવવા અને આ દેશનો કબજો સોંપવા તેમણે અમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેઓ અમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા, કે જેથી આપણા પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે આપવા માટે તેઓ આપણને તેમાં લઈ જઈ શકે.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 6:23

Následuj nás:

Reklamy


Reklamy