પુનર્નિયમ 6:20 - પવિત્ર બાઈબલ20 “ભષિષ્યમાં તમાંરો પુત્ર તમને પૂછે કે; ‘આપણા દેવ યહોવાએ તમને કાયદાઓ, નિયમો અને આજ્ઞાઓ શા માંટે જણાવ્યાં હતા?’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 ભવિષ્યકાળમાં જ્યારે તારો દીકરો તને એવું પૂછે કે જે કરારો તથા વિધિઓ તથા કાનૂનો યહોવા આપણા ઈશ્વરે તમને ફરમાવ્યાં છે તેમનો અર્થ શો છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 “ભવિષ્યમાં તમારાં બાળકો તમને આમ પૂછશે: ‘આપણા ઈશ્વર પ્રભુએ આ બધાં સાક્ષ્યવચનો, ધારાધોરણો અને નિયમનોનું પાલન કરવાનું શા માટે ફરમાવ્યું હતું?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ભવિષ્યકાળમાં જયારે તારો દીકરો તને પૂછે કે; “યહોવાહ આપણા ઈશ્વરે તમને જે કરારો, નિયમો અને કાનૂનો ફરમાવ્યા છે તેનો અર્થ શો છે?” Viz kapitola |