પુનર્નિયમ 6:11 - પવિત્ર બાઈબલ11 ત્યાં સર્વ પ્રકારની સારી વસ્તુઓથી ભરેલાં ઘર છે, જે તમે વસાવ્યાં નથી. પથ્થરમાં ખોદી કાઢેલા કૂવા છે, જે તમે ખોઘ્યા નથી; તથા દ્રાક્ષની અને જૈતૂનની વૅંડીઓ છે, જે તમે વાવેલી નથી, ત્યાં તમે પુષ્કળ પ્રમૅંણમાં ખાશો ને તૃપ્ત થશો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 ને સર્વ સારી વસ્તુઓથી ભરેલાં ઘર કે જે તેં ભર્યાં નથી. ખોદેલા કૂવા જે તેં ખોદ્યા નથી, દ્રાક્ષાવાડીઓ ને જૈતવૃક્ષો જે તેં વાવ્યા નથી [તેમાં લાવે] , ને તું ખાઈને તૃપ્ત થાય; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 સારી સારી વસ્તુઓથી ભરેલાં ઘરો છે, જે તમે ભર્યાં નથી; કૂવાઓ છે, જે તમે ખોદ્યા નથી; દ્રાક્ષાવાડીઓ અને ઓલિવ વૃક્ષની વાડીઓ છે, જે તમે રોપી નથી. પ્રભુ તમને એ દેશમાં લાવે અને તમે ત્યાં ખોરાકથી તૃપ્ત થાઓ; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અને સર્વ પ્રકારની સારી વસ્તુઓથી ભરેલાં ઘર જે તમે ભર્યાં નથી, ખોદી કાઢેલા કૂવા જે તમે ખોઘ્યા નથી તથા દ્રાક્ષવાડીઓ અને જૈતૂનવૃક્ષો જે તમે વાવ્યાં નથી તેમાં લાવે અને તે તમે ખાઈને તૃપ્ત થાઓ. Viz kapitola |