પુનર્નિયમ 5:31 - પવિત્ર બાઈબલ31 પણ તું પોતે અહીં માંરી પાસે ઊભો રહે, એટલે હું તને માંરી બધી આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો સંભળાવીશ; અને પછી તું તે એ લોકોને કહેજે, જેથી હું એમને જે ભૂમિનો કબજો આપનાર છું તેમાં ત્યાં તેઓ તે બધી આજ્ઞાઓનું પાલન કરે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 પણ તું તો અહીં મારી પાસે ઊભો રહે, ને હું તને સર્વ આજ્ઞાઓ, વિધિઓ તથા કાનૂનો કહીશ, ને તું તે [સર્વ] તેઓને શીખવજે. એ માટે કે જે દેશ હું તેઓને વતન કરી લેવા માટે આપું છું તેમાં તેઓ તે પાળે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 પરંતુ તું અહીં મારી પાસે ઊભો રહે અને હું તને મારી સર્વ આજ્ઞાઓ, નિયમો અને આદેશો કહીશ અને તે સર્વ તું તેમને શીખવજે; જેથી જે દેશનો કબજો હું તેમને સોંપું છું, તેમાં તેઓ તેમનું પાલન કરે.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 પણ તું અહીં મારી પાસે ઊભો રહે, એટલે હું તને મારી સર્વ આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો કહીશ; અને પછી તું તે લોકોને શીખવજે, એ સારુ કે જે દેશ હું તેઓને વતન કરી લેવા સારુ આપવાનો છું તેમાં તેઓ તે પાળે. Viz kapitola |