પુનર્નિયમ 5:28 - પવિત્ર બાઈબલ28 “જયારે યહોવાએ તમાંરી વિનંતી માંન્ય રાખી અને મને કહ્યું, ‘આ લોકોએ તને જે જણાવ્યું છે તે મેં સાંભળ્યું છે. હું તેઓની વાત માંન્ય રાખું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને તમે મારી સાથે વાત કરતા હતા, ત્યારે યહોવાએ તમારો અવાજ સાંભળ્યો. અને યહોવાએ મને કહ્યું, કે ‘આ લોકોએ જે કંઈ તને કહ્યું છે તે મેં સાંભળ્યું છે. જે બધું તેઓ બોલ્યા છે તે તેમનું કહેવું ઠીક છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 “તમે મારી સાથે વાત કરતા હતા તે પ્રભુએ સાંભળી ત્યારે પ્રભુએ મને કહ્યું, ‘આ લોકોની વાત મેં સાંભળી છે અને તેમની વાત સાચી છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 જયારે તમે મારી સાથે વાત કરતા હતા ત્યારે યહોવાહે તમારો અવાજ સાંભળ્યો; અને યહોવાહે મને કહ્યું કે, ‘આ લોકોએ તને જે કહ્યું છે તે મેં સાંભળ્યું છે. જે સર્વ તેઓ બોલ્યા છે તે તેઓનું કહેવું ઠીક છે. Viz kapitola |