પુનર્નિયમ 5:23 - પવિત્ર બાઈબલ23 “પર્વત જયારે અગ્નિથી ભડભડ બળતો હતો, ત્યારે તમે અંધકારમાંથી એ અવાજ સાંભળ્યો, પછી તમાંરા કુળસમૂહોના બધાં આગેવાનો અને વડીલો માંરી પાસે આવ્યાં અને વિનંતી કરી, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને પર્વતોમાંથી ભડકા નીકળતા હતા, ને તેની સાથે અંધકારની મધ્યેથી [નીકળતી] વાણી તમે સાંભળી, ત્યારે એમ થયું કે, તમે, એટલે તમારાં કુળોના સર્વ આગેવાનો તથા તમારા વડીલો, મારી પાસે આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 “પર્વત પર અગ્નિની જ્વાળાઓ ભભૂક્તી હતી ત્યારે અંધકાર મધ્યેથી નીકળતી વાણી તમે સાંભળીને તમારા સર્વ કુળોના અધિકારીઓએ અને આગેવાનોએ મારી પાસે આવીને કહ્યું, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પર્વત જયારે અગ્નિથી ભડભડ બળતો હતો, ત્યારે અંધકારમાંથી નીકળતી વાણી તમે સાંભળી. પછી એમ થયું કે, તમારાં કુળોના સર્વ આગેવાનો અને વડીલો મારી પાસે આવ્યા. Viz kapitola |