પુનર્નિયમ 5:13 - પવિત્ર બાઈબલ13 બાકીના છ દિવસો તમાંરે તમાંરા રોજના બધા કામકાજ કરવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 છ દિવસ તું ઉદ્યોગ કર ને તારું બધું કામ કર. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 છ દિવસ તમે શ્રમ કરો અને તમારાં બધાં કાર્યો કરો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 છ દિવસ તું પરિશ્રમ કર અને તારું બધું કામ કર; Viz kapitola |