પુનર્નિયમ 5:12 - પવિત્ર બાઈબલ12 “તમાંરા દેવ યહોવાની આજ્ઞા મુજબ વિશ્રામવારને પવિત્ર રાખજો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 યહોવા તારા ઈશ્વરે તને આજ્ઞા આપી તે પ્રમાણે સાબ્બાથ દિવસને પવિત્ર પાળવાને તું સંભાળ રાખ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 ‘મેં, તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા કર્યા પ્રમાણે સાબ્બાથ દિન પાળો અને તેની પવિત્રતા જાળવો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 યહોવાહ તારા ઈશ્વરે આજ્ઞા આપી તે મુજબ વિશ્રામવારના દિવસને પવિત્ર પાળવાને તું ધ્યાન રાખ. Viz kapitola |